Jamnagar : અસામાજિક તત્વો સામે બુલડોઝર એક્શન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
જામનગરના બેડીમાં માથાભારે તત્વો પર કાર્યવાહી માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી કુખ્યાત સાયચા ગેંગ પર પોલીસે બોલાવી તવાઇ અસામાજિક તત્વો પર 'દાદા'નું બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં જામનગરમાં લુખ્ખા તત્વો પર મોટી કાર્યવાહી થઇ છે. તેમાં જામનગરના...
Advertisement
- જામનગરના બેડીમાં માથાભારે તત્વો પર કાર્યવાહી
- માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી
- કુખ્યાત સાયચા ગેંગ પર પોલીસે બોલાવી તવાઇ
અસામાજિક તત્વો પર 'દાદા'નું બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં જામનગરમાં લુખ્ખા તત્વો પર મોટી કાર્યવાહી થઇ છે. તેમાં જામનગરના બેડીમાં માથાભારે તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત તોડી પાડવાની કાર્યવાહીમાં કુખ્યાત સાયચા ગેંગ પર પોલીસે તવાઇ બોલાવી છે. જેમાં સરકારી જમીન પર ઉભું કરાયેલું દબાણ દૂર કરાયું છે. ત્રણ બંગલા અને અન્ય પાકા મકાનો તોડી પાડવાની કામગીરી કરાઇ છે.
Advertisement