ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi માં IMC 2025નું PM મોદીએ કર્યુ ઉદ્ધાટન, એશિયાનો સૌથી મોટો ટેલિ. અને ટેક્નોલોજી કાર્યક્રમ

PM Modi એ કહ્યું, "ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે." ભારત 6G ટેકનોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરશે કેબલ ઇન્ટરનેટ 2 લાખ ગ્રામ પંચાયતો સુધી પહોંચ્યું IMC 2025: ભારત અને એશિયાના સૌથી મોટા ટેકનોલોજી મેળા તરીકે ઓળખાતા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025નો...
12:37 PM Oct 08, 2025 IST | SANJAY
PM Modi એ કહ્યું, "ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે." ભારત 6G ટેકનોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરશે કેબલ ઇન્ટરનેટ 2 લાખ ગ્રામ પંચાયતો સુધી પહોંચ્યું IMC 2025: ભારત અને એશિયાના સૌથી મોટા ટેકનોલોજી મેળા તરીકે ઓળખાતા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025નો...

IMC 2025: ભારત અને એશિયાના સૌથી મોટા ટેકનોલોજી મેળા તરીકે ઓળખાતા ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025નો આજથી પ્રારંભ થયો. IMC 2025 8 થી 11 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સભાને સંબોધન કર્યું છે.

Tags :
asiaGujaratFirstIMC 2025IndiaIndia Mobile CongressTechnology fair
Next Article