Gujarat માં Diamond ઉદ્યોગમાં મંદીની અસર
ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીની અસર જોવા મળી છે. સુરત અને અમદાવાદમાં હીરા કારખાનામાં વેકેશન પડ્યું છે. અમદાવાદ હીરાનાં કારખાનામાં 28 સુધી ફરજિયાત રજા જાહેર કરાઈ છે. માગ ઘટી જતા 6 માસથી ડાયમંડનું વેચાણ લગભગ બંધ થયું હોવાનું જાણવા મળ્યું છે....
10:05 AM Aug 06, 2024 IST
|
Vipul Sen
ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીની અસર જોવા મળી છે. સુરત અને અમદાવાદમાં હીરા કારખાનામાં વેકેશન પડ્યું છે. અમદાવાદ હીરાનાં કારખાનામાં 28 સુધી ફરજિયાત રજા જાહેર કરાઈ છે. માગ ઘટી જતા 6 માસથી ડાયમંડનું વેચાણ લગભગ બંધ થયું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદમાં હીરાનાં 95 જેટલા કારખાના કાર્યરત છે.
Next Article