Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાત પ્રદેશ ભાજપની આજે મહત્વની બેઠક

ગુજરાત પ્રદેશ ભાજપની આજે મહત્વની બેઠક મળી રહી છે જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ ખાસ હાજરી આપશે. ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાનારી આ બેઠકમાં પ્રદેશ હોદેદારો અને ધારાસભ્યો પણ હાજર રહેશે. બેઠકમાં આગામી કાર્યક્રમોની...
Advertisement

ગુજરાત પ્રદેશ ભાજપની આજે મહત્વની બેઠક મળી રહી છે જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ ખાસ હાજરી આપશે. ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાનારી આ બેઠકમાં પ્રદેશ હોદેદારો અને ધારાસભ્યો પણ હાજર રહેશે. બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવશે. ઉપરાંત હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે પણ મંથન થશે. પ્રદેશ ભાજપના હોદ્દેદારોની હાજરીમાં આ બેઠક મળશે.

Tags :
Advertisement

.

×