CM Bhupendra Patel ની મોટી જાહેરાતઃ 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ
Gujarat: 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી કરશે પ્રેસ કોન્ફરન્સ મગફળી, સોયાબીન, અડદની થશે ટેકાના ભાવે ખરીદી Gujarat રાજ્યમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી...
03:06 PM Nov 05, 2025 IST
|
SANJAY
- Gujarat: 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થશે
- કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી કરશે પ્રેસ કોન્ફરન્સ
- મગફળી, સોયાબીન, અડદની થશે ટેકાના ભાવે ખરીદી
Gujarat રાજ્યમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થશે. તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરશે. તથા ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે જાણકારી આપશે. અગાઉ 1 નવેમ્બરથી મગફળી ખરીદી થવાની હતી. તેમજ મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી થશે. જેમાં 3.30 વાગ્યે જીતુભાઈ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરશે.
Next Article