Rajkot : મૃતક રાજકુમારના પિતાએ વ્યક્ત કરી હત્યાની આશંકા
રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું, મને શંકા તો છે જ મારા દીકરા સાથે શું થયું તેની ખબર નથીઃ રતનલાલ જાટ રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે કરી ન્યાયની માગ ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં...
11:55 AM Mar 10, 2025 IST
|
SANJAY
- રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું, મને શંકા તો છે જ
- મારા દીકરા સાથે શું થયું તેની ખબર નથીઃ રતનલાલ જાટ
- રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે કરી ન્યાયની માગ
ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં મૃતક રાજકુમારના પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમાં રિપોર્ટરના હત્યાના સવાલ પર કહ્યું, મને શંકા તો છે જ. તેમજ વધુમાં મૃતક રાજકુમારના પિતાએ જણાવ્યું કે મારા દીકરા સાથે શું થયું તેની ખબર નથી. રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ન્યાયની માગ કરી છે. તેમજ જણાવ્યું છે કે મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, ન્યાય મળવો જોઈએ. હું ખોટું બોલતો હોય તો મને ફાંસી આપી દો.
Next Article