Gandhinagar : Gujarat પ્રદેશ BJP સંગઠનને લઈને મહત્વના સમાચાર
Gujarat BJP: ટુંક સમયમા પ્રદેશ ભાજપનું સંગઠન થઈ શકે છે જાહેર કમુરતા શરૂ થાય તે પહેલા જાહેર થાય તેવી પ્રબળ શક્યતા CM, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી દિલ્હી પહોંચ્યા Gujarat BJP: ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર...
12:47 PM Dec 14, 2025 IST
|
SANJAY
- Gujarat BJP: ટુંક સમયમા પ્રદેશ ભાજપનું સંગઠન થઈ શકે છે જાહેર
- કમુરતા શરૂ થાય તે પહેલા જાહેર થાય તેવી પ્રબળ શક્યતા
- CM, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી દિલ્હી પહોંચ્યા
Gujarat BJP: ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટુંક સમયમાં પ્રદેશ ભાજપનું સંગઠન જાહેર થઈ શકે છે. તેમાં કમુરતા શરૂ થાય તે પહેલા ભાજપ સંગઠનનું પ્રદેશ માળખું જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે. તેમજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી અને ગુજરાત RSSના પ્રાંત પ્રચાર પ્રમુખ દિલ્હીમા છે.
Next Article