ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad માં હથિયાર કૌભાંડમાં મહત્વના ખુલાસા

અમદાવાદ હથિયાર કોભાંડમાં મહત્વના ખુલાસા બોગસ લાઇસન્સ આપીને જમ્મુ કશ્મીરથી હથિયાર લાવવામાં મોટા ખુલાસા પ્રતિક ચોધરીના ઈડરના ઘરે થી વધુ અઢી લાખના હથિયાર મળ્યા સોલા પોલીસે આસામ રાયફલના નિવૃત્ જવાનની કરી હતી ધરપકડ સોલા પોલીસે જમ્મુ કસમીરથી 3 શંકાસ્પદ લોકોની...
09:13 AM Aug 20, 2023 IST | Hardik Shah
અમદાવાદ હથિયાર કોભાંડમાં મહત્વના ખુલાસા બોગસ લાઇસન્સ આપીને જમ્મુ કશ્મીરથી હથિયાર લાવવામાં મોટા ખુલાસા પ્રતિક ચોધરીના ઈડરના ઘરે થી વધુ અઢી લાખના હથિયાર મળ્યા સોલા પોલીસે આસામ રાયફલના નિવૃત્ જવાનની કરી હતી ધરપકડ સોલા પોલીસે જમ્મુ કસમીરથી 3 શંકાસ્પદ લોકોની...

અમદાવાદ હથિયાર કોભાંડમાં મહત્વના ખુલાસા
બોગસ લાઇસન્સ આપીને જમ્મુ કશ્મીરથી હથિયાર લાવવામાં મોટા ખુલાસા
પ્રતિક ચોધરીના ઈડરના ઘરે થી વધુ અઢી લાખના હથિયાર મળ્યા
સોલા પોલીસે આસામ રાયફલના નિવૃત્ જવાનની કરી હતી ધરપકડ
સોલા પોલીસે જમ્મુ કસમીરથી 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી
જમ્મુ કસમીરથી શંકાસ્પદ લોકોને અમદાવાદ લાવીને પૂછપરછ હાથ ધરવામાં આવશે
આ પૂછપરછ દરમિયાન બીજા અન્ય ખુલાસાઓ પણ થઈ શકે છે
આ ગુનામાં કુલ 2 એજન્ટો સહિત 9 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે
સોલા પોલીસની એક ટીમ છેલ્લા 1 સપ્તાહથી જમ્મુ કાશ્મીરમાં તપાસમાં હતી

આ પણ વાંચો - રાહુલ ગાંધી ફરી અમેઠીથી લડશે ચૂંટણી, યુપી કોંગ્રેસના અધ્યક્ષે કરી જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad arms scamAhmedabad Newsarms scambogus licenseJammu and Kashmir
Next Article