ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાનમાં 'ઈમરાન ખાન'ની સરકાર પડી, અવિશ્વાસ પ્રસ્તાવમાં પડ્યા 174 વોટ

પાકિસ્તાનમાં આખરે ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં ઈમરાન ખાન વિરુદ્ધ 174 વોટ પડ્યા છે. ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા દેશની જનતાને સંબોધિત કરી હતી. આ સાથે જ શાહબાઝ શરીફ માટે વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામું આપી દીધું હતુà
08:13 PM Apr 09, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાનમાં આખરે ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં ઈમરાન ખાન વિરુદ્ધ 174 વોટ પડ્યા છે. ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા પહેલા દેશની જનતાને સંબોધિત કરી હતી. આ સાથે જ શાહબાઝ શરીફ માટે વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામું આપી દીધું હતુà

પાકિસ્તાનમાં આખરે ઈમરાન ખાનની સરકાર પડી ગઈ
છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં ઈમરાન ખાન વિરુદ્ધ
174 વોટ પડ્યા છે. ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ
પર મતદાન કરતા પહેલા દેશની જનતાને સંબોધિત કરી હતી. આ સાથે જ શાહબાઝ શરીફ માટે
વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર
મતદાન પહેલા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે રાજીનામું આપી દીધું હતું.
PMLN નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન
બનશે. રવિવારે બપોરે 2 વાગ્યે ગૃહની બેઠક બોલાવવામાં આવી શકે છે. કહેવામાં આવી
રહ્યું છે કે આ બેઠકમાં વડાપ્રધાનની પસંદગી થઈ શકે છે. પાકિસ્તાન નેશનલ
એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા સ્પીકર અસદ કૈસર અને ડેપ્યુટી
સ્પીકરે રાજીનામું આપી દીધું હતું.

Tags :
GujaratFirstImranKhanoutnoconfidencemotion174votesPakistanPoliticsShahbazSharif
Next Article