ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લો બોલો! ભાજપના નેતાએ કર્યા Gopal Italia ના વખાણ

Gopal Italia : જૂનાગઢમાં ભાજપના નેતા નિલેશ ધૂલેશિયાની એક ફેસબુક પોસ્ટે રાજકીય માહોલ ગરમ કર્યો છે, જેમાં તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની પ્રશંસા કરી છે.
09:49 AM Aug 07, 2025 IST | Hardik Shah
Gopal Italia : જૂનાગઢમાં ભાજપના નેતા નિલેશ ધૂલેશિયાની એક ફેસબુક પોસ્ટે રાજકીય માહોલ ગરમ કર્યો છે, જેમાં તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની પ્રશંસા કરી છે.

Gopal Italia : જૂનાગઢમાં ભાજપના નેતા નિલેશ ધૂલેશિયાની એક ફેસબુક પોસ્ટે રાજકીય માહોલ ગરમ કર્યો છે, જેમાં તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા (Gopal Italia) ની પ્રશંસા કરી છે. ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને વિસાવદરના નાગરિકોની સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનું ધૂલેશિયાએ બિનરાજકીય રીતે સ્વાગત કર્યું. તેમણે તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું, "વાહ ગોપાલભાઈ... જાહેર જીવનમાં આપે ઉઠાવેલ આ વિષયને બિનરાજકીય રીતે મૂલવીએ તો..." આ પોસ્ટ વાયરલ થતાં જૂનાગઢના રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ છે, ખાસ કરીને ગોપાલ ઈટાલિયા અને મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વચ્ચેના અગાઉના રાજકીય ટકરાવ અને તાજેતરની મુલાકાતની તસવીરો વાયરલ થયા બાદ. ધૂલેશિયાની આ પ્રશંસાએ રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે.

આ પણ વાંચો :   જોઇ લો નેતાઓના અસલી રંગ! ગોપાલ ઈટાલીયા અને કાંતિ અમૃતિયા સચિવાલયમાં થયા ભેગા

Tags :
AAP vs BJPCM Bhupendra PatelGopal ItaliaGujarat FirstGujarat PoliticsHardik ShahJunagadh BJPKantilal Amrutia vs Gopal ItaliaNilesh DhulesiaNon-Political Issues RaisedPolitical Appreciationviral Facebook post
Next Article