Gir Somnath માં ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ ઉગ્ર બન્યો
Gir Somnath: ગીરના ગામોમાં ઇકો સેન્સેટિવ જોન નો વિરોધ હવે શરમ સીમાએ પહોંચ્યો છે. ગીરના ઇકો સેન્સેટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સતત ગીર બોર્ડર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોન નો વિરોધ જોવા મળી રહ્યો છે. ગીર બોર્ડર...
Advertisement
Gir Somnath: ગીરના ગામોમાં ઇકો સેન્સેટિવ જોન નો વિરોધ હવે શરમ સીમાએ પહોંચ્યો છે. ગીરના ઇકો સેન્સેટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સતત ગીર બોર્ડર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોન નો વિરોધ જોવા મળી રહ્યો છે. ગીર બોર્ડર વિસ્તારના ગામડાંઓની ગરબીમાં પણ ઇકોજોન હટાવો ના બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે ગીર બોર્ડર ના ગામોમાં ખાટલા બેઠક યોજાઇ રહી છે. વિવિધ સંમેલનો પણ યોજાઈ રહ્યા છે.
Advertisement