Gujarat: પોલીસ પણ દારૂ પીધેલી હાલતમાં હશે તો લેવાશે એક્શન, જુઓ Video
ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીના (Karai Police Acadamy) ગેટ પાસે નશાની હાલતમાં SRP જવાને IPS ની ગાડી અટકાવી અધિકારી સાથે જીભાજોડી કરી હતી. કરાઈ પોલીસ એકેડમીના ગેટ પર સંત્રી ઉદેસિંહ સોઢાએ દારુના નશામાં IPS વિજયસિંહ ગુર્જરની (IPS Vijaysinh Gurjar) કાર રોકી હતી અને તેમની સાથે જીભાજોડી કરી હતી.
આ પણ વાંચો : GANDHINAGAR NEWS : દારૂ કોઈનો સગો નથી, હવે આ દારૂ પોલીસનો પણ દુશ્મન બની ગયો, વાંચો આ ચોંકાવનારો કિસ્સો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.