ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડશે

આવતા વર્ષે 2024 માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ-AAP સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સામે આગામી લોકસભાની ચૂંટણી સંયુક્ત રીતે લડશે. ...
05:49 PM Aug 07, 2023 IST | Vipul Pandya
આવતા વર્ષે 2024 માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ-AAP સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સામે આગામી લોકસભાની ચૂંટણી સંયુક્ત રીતે લડશે. ...
આવતા વર્ષે 2024 માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ-AAP સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સામે આગામી લોકસભાની ચૂંટણી સંયુક્ત રીતે લડશે.
Tags :
Aam Aadmi PartyCongressGujaratLok Sabha Elections
Next Article