રણબીરની મહેંદીમાં કરિશ્માએ 65 હજારની કિંમતનો અનારકલી સૂટ, તો બહેન રિદ્ધિમાએ પણ 1.5 લાખની સાડી પહેરી
કરિશ્મા કપૂરે ભાઈ રણબીરની મહેંદીમાં 65 હજારની કિંમતનો અનારકલી સૂટ પહેર્યો હતો, રિદ્ધિમાએ પણ 1.5 લાખની સાડીમાં પ્રભુત્વ જમાવ્યું હતું.પિયાના નામની મહેંદી અને હળદર લગાવવામાં આવી છે, હવે આલિયા ભટ્ટ રણબીર કપૂરની દુલ્હન બનવા તૈયાર છે. રણબીર અને આલિયા આજે લગ્નના બંધનમાં બંધાયારણબીર અને આલિયાના મહેંદી ફંક્શનમાં કરિશ્મા, રિદ્ધિમા, કરીના અને નીતુ કપૂરના લૂક્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેના
Advertisement
કરિશ્મા કપૂરે ભાઈ રણબીરની મહેંદીમાં 65 હજારની કિંમતનો અનારકલી સૂટ પહેર્યો હતો, રિદ્ધિમાએ પણ 1.5 લાખની સાડીમાં પ્રભુત્વ જમાવ્યું હતું.પિયાના નામની મહેંદી અને હળદર લગાવવામાં આવી છે, હવે આલિયા ભટ્ટ રણબીર કપૂરની દુલ્હન બનવા તૈયાર છે. રણબીર અને આલિયા આજે લગ્નના બંધનમાં બંધાયારણબીર અને આલિયાના મહેંદી ફંક્શનમાં કરિશ્મા, રિદ્ધિમા, કરીના અને નીતુ કપૂરના લૂક્સની ખૂબ ચર્ચા થઈ રહી છે.
તેના ભાઈ રણબીરના પ્રી-વેડિંગ ફંક્શનમાં, કરિશ્મા કપૂરે મસ્ટર્ડ કલરના અનારકલી સૂટમાં આવી હતી. મહેંદીના ફંક્શનમાં કરિશ્મા મસ્ટર્ડ કલરના અનારકલી સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરિશ્માએ માંગ ટીકા અને ઝુમકા સાથે તેનો એથનિક લુક પૂર્ણ કર્યો. આ લુકમાં કરિશ્મા તેના કપાળ પર હળવા મેક-અપ સાથે સુંદર દેખાતી હતી.
રણબીર કપૂરની બહેન રિદ્ધીમા કપૂરે પણે આજના આ ખાસ દિવસે મનીષ મલ્હોત્રાની ડિઝાનર સાડી પસદ કરી હતી. જેની કિંમત 1 લાખ 55 હજાર રુપિયા થાય છે. રિદ્ધિમા કપૂર સિક્વન્સ સાડીમાં સુપર ગોર્જિયસ લાગી રહી હતી. તેણે હેવી નેકપીસ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
રણબીર કપૂરની મહેંદીમાં, કરીના કપૂરે તેના લેટેસ્ટ સમર કલેક્શન ખાબમાંથી મનીષ મલ્હોત્રાનો ડિઝાઇનર લહેંગા પહેર્યો હતો. મનીષ મલ્હોત્રાનો અદભૂત લહેંગા
લહેંગા સાથે કરીનાના ફૂટવેર પણ અદ્ભુત હતા. કરીનાએ ડિઝાઇનર લહેંગા સાથે બ્લોક હીલ્સ પહેરી હતી. કરીનાની હીલ્સની કિંમત 46,000 રૂપિયા છે.
મહેંદી ફંક્શનમાં નીતુ કપૂરનો લુક પણ કોઈથી ઓછો નહોતો. નીતુ કપૂરે અબુ જાની-સંદીપ ખોસલાના ડિઝાઇનર મલ્ટીકલર ઘાઘરાનો સેટ પહેર્યો હતો. નીતુ કપૂરે વાઇબ્રન્ટ કલર ઘાગરામાં પોતાની સુંદરતા અને સ્ટાઇલથી બધાને પ્રભાવિત કર્યા.


