ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat માં બંટી-બબલીએ રાજસ્થાની યુવતી સાથે કરી રૂ. 40 લાખની છેતરપિંડી

સુરતમાં બંટી-બબલી દંપતીએ યુવતી પાસેથી રૂ. 39.26 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. દંપતીએ અવેલિયન્સ એન્ટરપ્રાઈઝ નામનું IPO લોન્ચ કરવાની વાત કરી રાજસ્થાનીની યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પીડિત યુવતીએ બંટી-બબલી દંપતિ અનિલ વિરાણી અને...
12:37 AM Aug 22, 2024 IST | Vipul Sen
સુરતમાં બંટી-બબલી દંપતીએ યુવતી પાસેથી રૂ. 39.26 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. દંપતીએ અવેલિયન્સ એન્ટરપ્રાઈઝ નામનું IPO લોન્ચ કરવાની વાત કરી રાજસ્થાનીની યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પીડિત યુવતીએ બંટી-બબલી દંપતિ અનિલ વિરાણી અને...

સુરતમાં બંટી-બબલી દંપતીએ યુવતી પાસેથી રૂ. 39.26 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. દંપતીએ અવેલિયન્સ એન્ટરપ્રાઈઝ નામનું IPO લોન્ચ કરવાની વાત કરી રાજસ્થાનીની યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પીડિત યુવતીએ બંટી-બબલી દંપતિ અનિલ વિરાણી અને ભારતી વિરાણી સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Tags :
Bunty-BabliCrime NewsFraud CaseGujarat FirstGujarati NewsipoSalabatpura Police StationSurat
Next Article