ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બજારની વચ્ચે જ યુવતીએ ‘બેશરમ રંગ’ ગીત પર ધૂમ મચાવી, જુઓ video

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર બન્યો હતો. કિંગ ખાન તેની 2018ની ફિલ્મ ઝીરોના 5 વર્ષ પછી પઠાણ સાથે કમબેક કરી રહ્યો છે, પરંતુ તેની ફિલ્મ તેના ગીત બેશરમ રંગના કારણે વિરોધનો સામનો કરી રહી છે પરંતુ એક વિભાગ એવો પણ છે જે આ ગીતને ખૂબ પસંદ કરે છે અને તેના વિશે રીલ્સ અને ટૂંકા વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. એક વીડàª
06:36 PM Dec 31, 2022 IST | Vipul Pandya
શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર બન્યો હતો. કિંગ ખાન તેની 2018ની ફિલ્મ ઝીરોના 5 વર્ષ પછી પઠાણ સાથે કમબેક કરી રહ્યો છે, પરંતુ તેની ફિલ્મ તેના ગીત બેશરમ રંગના કારણે વિરોધનો સામનો કરી રહી છે પરંતુ એક વિભાગ એવો પણ છે જે આ ગીતને ખૂબ પસંદ કરે છે અને તેના વિશે રીલ્સ અને ટૂંકા વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. એક વીડàª
શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર બન્યો હતો. કિંગ ખાન તેની 2018ની ફિલ્મ ઝીરોના 5 વર્ષ પછી પઠાણ સાથે કમબેક કરી રહ્યો છે, પરંતુ તેની ફિલ્મ તેના ગીત બેશરમ રંગના કારણે વિરોધનો સામનો કરી રહી છે પરંતુ એક વિભાગ એવો પણ છે જે આ ગીતને ખૂબ પસંદ કરે છે અને તેના વિશે રીલ્સ અને ટૂંકા વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, જ્યારે પણ કોઈ ગીત રીલીઝ થાય છે ત્યારે લોકો તેનો વીડિયો બનાવવાનું શરૂ કરી દે છે અને આજકાલ તેનો ક્રેઝ એટલો વધી ગયો છે કે કોઈ પ્લેટફોર્મ તરફ જોતું પણ નથી અને જ્યાં પણ તક મળે છે ત્યાં ડાન્સ કરવા લાગે છે. હવે આ વીડિયો જુઓ જેમાં તે વચ્ચો-વચ્ચ માર્કેટમાં ઉભી રહીને બેશરમ રંગ પર ડાન્સ કરતી જોવા મળે છે. જેમાં તેણે શાનદાર સ્ટાઈલથી કેમેરા સામે તેની સિઝલિંગ મૂવ્સ બતાવી રહી છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતીએ બ્લેક જેકેટ પહેર્યું છે અને ભીડવાળા બજારની વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ક્લિપમાં યુવતીએ દીપિકાના સ્ટેપ્સની બરાબર કોપી કરવાનો પ્રયાસ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે યુવતીને જોઈને આસપાસથી પસાર થતા લોકો જોઈને આગળ વધી જાય છે, પરંતુ તેને કોઈ ફરક પડતો નથી અને તે પોતાની ધૂનમાં વ્યસ્ત રહે છે. કહેવાનો અર્થ એ છે કે છોકરીનો ડાન્સ ચાલુ રહે છે, પરંતુ આસપાસના લોકો તેને જુએ છે અને અલગ રીતે રિએકેશન આપે છે.
Tags :
DanceViralVideosGujaratFirstPathanMovieTrendingVideosViralVideos
Next Article