ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Police ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં થઈ અરજી

ગુજરાત પોલીસ ભરતીને (Gujarat Police) લઈ મોટા સમાચાર આવ્યા છે. પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજીઓ થઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલ (Hasmukh...
03:38 PM Sep 10, 2024 IST | Hiren Dave
ગુજરાત પોલીસ ભરતીને (Gujarat Police) લઈ મોટા સમાચાર આવ્યા છે. પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજીઓ થઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલ (Hasmukh...

ગુજરાત પોલીસ ભરતીને (Gujarat Police) લઈ મોટા સમાચાર આવ્યા છે. પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજીઓ થઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલ (Hasmukh Patel)  દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.

Tags :
GujaratPoliceGujaratPoliceRecruitmentHasmukhPatelJobAspirantsPhysicalTestPoliceBhartiPoliceJobs
Next Article