Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad ના Changodar GIDCમાં મેટર મેન્યુફેક્ચરિંગ હબનું ઉદ્ઘાટન

અમદાવાદનાં ચાંગોદર જીઆઈડીસીમાં મેટર મેન્યુફેક્ટરિંગ હબનુ ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે.
Advertisement

અમદાવાદનાં ચાંગોદર જીઆઈડીસીમાં મેટર મેન્યુફેક્ટરિંગ હબનુ ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. રાજ્યસભાનાં સાંસદ ગોવિદભાઈ ધોળકિયા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. "મેક ઇન ઇન્ડિયા" અને "ઇનોવેટ ઇન ઇન્ડિયા" અંતર્ગત પહેલ કરી છે. 2.25 લાખ ચોરસ મીટરમાં મેન્યુફેક્ટરિંગ પ્લાન્ટ ફેલાયેલ છે. આગામી 3 વર્ષમં મેટર મેન્યુફેક્ચરિંગ 2 હજાર લોકોને રોજગારી આપશે. વર્ષમાં 1 લાખ વધુ યુનિટ તૈયાર કરવાની ક્ષમતા ધરાવતું યુનિટ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરાત્રિની શુભેચ્છા પાઠવી છે. ઓટો મોટી ઈન્ડસ્ટ્રીઝનો સૌથી મહત્વનો ફાળો છે. પેટ્રોલ ડીઝલનાં વાહનોનું સ્થાન હવે EV વાહનોએ લીધું છે. ગુજરાત પણ ઉત્પાદનમાં વધી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×