Aravalli ના મોડાસા ટાઉન પોલીસ ચોકીનો શુભારંભ, જુઓ VIDEO
Aravalli News: અરવલ્લીના મોડાસામાં કોલેજ રોડ પર જિલ્લા પોલીસ વડાના હસ્તે ટાઉન પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેનું નિર્માણ જાગૃત નાગરિકો અને રોટરી ક્લબના સહયોગથી કરવામાં આવ્યું છે.
Advertisement
Aravalli News: અરવલ્લીના મોડાસામાં કોલેજ રોડ પર જિલ્લા પોલીસ વડાના હસ્તે ટાઉન પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેનું નિર્માણ જાગૃત નાગરિકો અને રોટરી ક્લબના સહયોગથી કરવામાં આવ્યું છે. કાયમી ટ્રાફિક ધરાવતા આ વિસ્તારમાં પોલીસ ચોકી બનવાથી નાગરિકોને ઘણી રાહત મળશે, કારણ કે અહીં પોલીસ સ્ટાફની કાયમી તૈનાતી રહેશે અને સ્થાનિક કક્ષાના નાના-મોટા પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવામાં મદદ મળશે.જુઓ VIDEO....

