યુવાનોમાં વધતું Heart Attack નું પ્રમાણ, ચેતવણીરૂપ કિસ્સાઓ પાછળ કોણ જવાબદાર?
હાર્ટ એટેક... એક એવો શબ્દ, જે સાંભળતા જ મનમાં 60-70 વર્ષની ઉંમરની છબી ઉભી થાય. પરંતુ આજે આ જ હાર્ટ એટેક 25-30 વર્ષના યુવાનોના દરવાજા પર કેમ ટકોરા મારી રહ્યો છે?
Advertisement
હાર્ટ એટેક... એક એવો શબ્દ, જે સાંભળતા જ મનમાં 60-70 વર્ષની ઉંમરની છબી ઉભી થાય. પરંતુ આજે આ જ હાર્ટ એટેક 25-30 વર્ષના યુવાનોના દરવાજા પર કેમ ટકોરા મારી રહ્યો છે? જીમ જતો યુવાન હોય કે ઓફિસમાં કામ કરતો પ્રોફેશનલ... કોઈ પણ સુરક્ષિત નથી. આખરે આ બદલાવનું સાચું કારણ શું છે? બદલાતી જીવનશૈલી, વધતો તણાવ, ખરાબ ખાણીપીણી કે પછી કોઈ એવો 'સાયલન્ટ કિલર' જેને આપણે હજુ પણ ગંભીરતાથી લઈ રહ્યા નથી....આજે આપણે માત્ર ચિંતાની વાત નહીં કરીએ, પરંતુ કારણો, વૈજ્ઞાનિક હકીકતો અને બચાવના રસ્તાઓ પર પણ ચર્ચા કરીશું. ડૉ. સ્વપ્નિલ શાહ, જેમણે USA માં MD તરીકે 5 વર્ષનો કિંમતી અનુભવ મેળવ્યો છે અને હાલમાં અમદાવાદમાં Lifestyle Wellness ક્ષેત્રમાં લોકોના સ્વાસ્થ્યને નવી દિશા આપી રહ્યા છે.......જુઓ સમગ્ર અહેવાલ......

