Independence Day 2024 : 78 મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે Nadiad માં CM Bhupendra Patel નું સંબોધન
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ખેડા જિલ્લાનાં નડિયાદ (Nadiad) તાલુકામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગો ફરકાવીને નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવા સંકલ્પબદ્ધ બનીએ તેવી અપીલ પણ કરી હતી. ...
10:28 AM Aug 15, 2024 IST
|
Vipul Sen
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ખેડા જિલ્લાનાં નડિયાદ (Nadiad) તાલુકામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગો ફરકાવીને નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવા સંકલ્પબદ્ધ બનીએ તેવી અપીલ પણ કરી હતી.
Next Article