Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

India Asian Games gold medal: એશિયન્સ ગેમ્સમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

India Asian Games gold medal: એશિયન્સ ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ઈન્ડિયાએ ક્રિકેટમાં સતત બીજીવાર ગોલ્ડ મેળવ્યો છે.
Advertisement

India Asian Games gold medal: એશિયન્સ ગેમ્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ઈન્ડિયાએ ક્રિકેટમાં સતત બીજીવાર ગોલ્ડ મેળવ્યો છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામેના રોમાંચક મેચમાં 20 ઓવરમાં 211 રન બનાવ્યા હતા, જે પાકિસ્તાન સામે T20 માં ભારતનો સૌથી મોટો સ્કોર છે. અભિષેક શર્માએ 28 બોલ પર તોફાની 61 રન બનાવ્યા હતા. જ્યારે તિલક વર્માએ 22 બોલ પર ધુવાધાર 51 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી હતી.........જુઓ અહેવાલ........

Tags :
Advertisement

.

×