India Attack on Pakistan : આવી ગઇ Pakistan ની અંતિમ ઘડી! આવતીકાલે દેશભરમાં વાગશે ઈમરજન્સી સાયરન
ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે દેશનાં 244 જિલ્લામાં એકસાથે મૉકડ્રીલ યોજાશે.
Advertisement
ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે આવતીકાલે દેશનાં 244 જિલ્લામાં એકસાથે મૉકડ્રીલ યોજાશે. મૉકડ્રીલને લઈને કેન્દ્રીય ગૃહસચિવની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. હવાઈ હુમલાની ચેતવણી માટે સાયરન વગાડીને સંચાલન, બ્લેકઆઉટ, સ્થળાંતર જેવી સ્થિતિ અંગેનું રિહર્સલ થશે. નાગરિકોને એલર્ટ કરવા માટે મૉકડ્રીલનું આયોજન કરાયું છે...જુઓ અહેવાલ...
Advertisement