ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Canada News : ખાલિસ્તાન મુદ્દે ભારત-કેનેડા વચ્ચે સંબંધ તંગ

ભારત (india) અને કેનેડા (canada) વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને બંને દેશોના સંબંધોમાં કડવાશ ઝડપથી વધી રહી છે. જેની પાછળ ખાલિસ્તાનની માંગણી કરી રહેલા વિરોધ પ્રદર્શન અને ખાલિસ્તાની સમર્થકો છે. તાજેતરના સમયમાં જ્યારે કેનેડાની ધરતી પર ભારત વિરુદ્ધ...
07:05 PM Sep 19, 2023 IST | Hiren Dave
ભારત (india) અને કેનેડા (canada) વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને બંને દેશોના સંબંધોમાં કડવાશ ઝડપથી વધી રહી છે. જેની પાછળ ખાલિસ્તાનની માંગણી કરી રહેલા વિરોધ પ્રદર્શન અને ખાલિસ્તાની સમર્થકો છે. તાજેતરના સમયમાં જ્યારે કેનેડાની ધરતી પર ભારત વિરુદ્ધ...

ભારત (india) અને કેનેડા (canada) વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે અને બંને દેશોના સંબંધોમાં કડવાશ ઝડપથી વધી રહી છે. જેની પાછળ ખાલિસ્તાનની માંગણી કરી રહેલા વિરોધ પ્રદર્શન અને ખાલિસ્તાની સમર્થકો છે. તાજેતરના સમયમાં જ્યારે કેનેડાની ધરતી પર ભારત વિરુદ્ધ ખાલિસ્તાનીઓના કાવતરાનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે કેનેડાએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે. 10 લાખનું જેના પર ઇનામ છે તે ખાલિસ્તાની ટાઈગર ફોર્સ આતંકવાદી નિજ્જરની આ વર્ષે જૂનમાં હત્યા કરવામાં આવી હતી.

Tags :
canadaGujaratFirstIndiaIndiacanadarelationsindiavscanadaJustinTrudeauKhalistanKhalistanInCanadaKhalistanis
Next Article