Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

India Canada Relations: PM મોદી અને કેનેડાના PM કાર્ની વચ્ચે બેઠક

કેનેડાના PM કાર્ની હાલ ભારતની મુલાકાતે છે. ત્યારે ભારત અને કેનેડા વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે.
Advertisement

કેનેડાના PM કાર્ની હાલ ભારતની મુલાકાતે છે. ત્યારે ભારત અને કેનેડા વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે. CEPA ને આગળ વધારવા પર ભાર મુકાયો છે. યુરેનિયમ સપ્લાય અંગે બંને વચ્ચે મહત્ત્વની ચર્ચાઓ થઈ. આ સાથે ખાલિસ્તાની ચરમપંથીઓ પર સકંજો કસવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દ્વિપક્ષીય બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભારત અને કેનેડા વચ્ચે ઊર્જા, વેપાર અને વ્યૂહાત્મક ખનિજો પર ઐતિહાસિક કરારો થયા છે. ભારત અને કેનેડાએ યુરેનિયમ પર પણ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×