Operation Sindoor : આતંકના વધુ એક સરદારને ભારતે ફૂંકી માર્યો
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતને સૌથી મોટી સફળતા મળી મસુદ અઝહરનો ભાઈ આતંકી રઉફ અઝહર ઠાર મરાયો ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન ઘાયલ થયો હતો ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતને સૌથી મોટી સફળતા મળી છે. જેમાં આતંકના વધુ એક સરદારને ભારતે ફૂંકી...
Advertisement
- ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતને સૌથી મોટી સફળતા મળી
- મસુદ અઝહરનો ભાઈ આતંકી રઉફ અઝહર ઠાર મરાયો
- ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન ઘાયલ થયો હતો
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતને સૌથી મોટી સફળતા મળી છે. જેમાં આતંકના વધુ એક સરદારને ભારતે ફૂંકી માર્યો છે. મસુદ અઝહરનો ભાઈ આતંકી રઉફ અઝહર ઠાર મરાયો છે. ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન ઘાયલ થયો હતો. તથા રઉફના મોતની સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે. રઉફ આઈસી-814ન હાઈજેકનો માસ્ટર માઇન્ડ હતો. તથા વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અઝહર હતો તથા 2008ના 26-11 તથા પુલવામા હુમલામાં પણ સંડોવણી હતી.
Advertisement


