ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India Pakistan Ceasefire : યુદ્ધવિરામ વચ્ચે મોટા સમાચાર, સીઝફાયર બાદ સતત મંથન

આજે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે મહત્વની બેઠક યોજાશે. જેમાં India-Pakistan War બાદની પરિસ્થિતિ અંગે લેટેસ્ટ માહિતી રજૂ કરાશે. આ મહત્વની મીટિંગ અગાઉ Prime Minister Modi અને ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ રહી છે.
01:26 PM May 12, 2025 IST | Hardik Prajapati
આજે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે મહત્વની બેઠક યોજાશે. જેમાં India-Pakistan War બાદની પરિસ્થિતિ અંગે લેટેસ્ટ માહિતી રજૂ કરાશે. આ મહત્વની મીટિંગ અગાઉ Prime Minister Modi અને ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે મહત્વની બેઠક યોજાઈ રહી છે.

India-Pakistan War : વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ના નિવાસસ્થાને ત્રણેય સેનાના પ્રમુખો આવી પહોંચ્યા છે. આ પ્રમુખો અને વડાપ્રધાન વચ્ચે મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક DGMO મીટિંગ અગાઉની કવાયતનો એક ભાગ ગણવામાં આવી રહી છે. આ મહત્વની બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) , NSA અજિત ડોભાલ (Ajit Doval) અને CDS અનિલ ચૌહાણ (Anil Chauhan) પણ હાજર છે. આ ઉચ્ચસ્તરીય બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાઈ રહી છે. જૂઓ અહેવાલ...

Tags :
DGMO Meetingindia pakistan ceasefireIndia Pakistan WarIndian Armed ForcesPrime Minister ModiService Chiefs meeting
Next Article