India Pakistan Conflict : કચ્છ પર પાકિસ્તાને છોડી બે મિસાઈલ, ભારતે બંને મિસાઈલ તોડી પાડી
કચ્છના ભૂજના લોરિયા નજીક ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના બે ડ્રોન તોડી પાડ્યા હતા.
Advertisement
કચ્છના ભુજનાં લોરિયા નજીક ફરી ડ્રોન જોવા મળ્યા હતા. ભુજના નાગૌર પાસે 2 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા હતા. ભારતીય સેનાએ બે ડ્રોનને તોડી પાડ્યા હતા. અબડાસાના સાંધી નજીક ડ્રોન તોડી પડાયું હતું. સાવચેતીના ભાગરૂપે સાયરન વગાડવામાં આવ્યા હતા.
Advertisement


