India Pakistan Tension : પાકિસ્તાનની નાપાક હરકતનાં એક એક પુરાવા એકત્ર કરી રહ્યું છે ભારત!
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારત પાકિસ્તાન સેનાની અવળચંડાઈનો મુંહતોડ જવાબ આપી રહ્યું છે.
05:14 AM May 10, 2025 IST
|
Vipul Sen
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારત પાકિસ્તાન સેનાની અવળચંડાઈનો મુંહતોડ જવાબ આપી રહ્યું છે. વિશ્વ સામે પાકિસ્તાનની નાપાક હરકતને ઊઘાડી પાડવા માટે એક એક પુરાવા પણ ભેગા કરી રહ્યું છે. પાકિસ્તાન તેના નાગરિક વિમાનને ઉડાવીને ઢાલની જેમ ઉપયોગ કરી રહ્યું છે....જુઓ અહેવાલ....
Next Article