India Pakistan Tension : ભારતને છેડનારા 'PAK' ની હવે છેલ્લી ઘડી!
ભારતે પાકિસ્તાનની 8 થી વધુ મુસાઇલ તોડી પાડી છે. ભારતે પાકિસ્તાનનાં 5 ડિફેન્સ સિસ્ટમ પણ તોડી પાડ્યા છે.
Advertisement
પાકિસ્તાન સામે ભારતીય સેના તેના શૌર્ય, શક્તિ અને પરાક્રમનો પરચો છેલ્લા બે દિવસથી બતાવી રહી છે. ભારતે પાકિસ્તાનની 8 થી વધુ મુસાઇલ તોડી પાડી છે. ભારતે પાકિસ્તાનનાં 5 ડિફેન્સ સિસ્ટમ પણ તોડી પાડ્યા છે. ઉપરાંત, ભારતે પાકિસ્તાનનાં 2 જેટ વિમાનનાં પણ ભૂક્કા બોલાવી દીધા છે...જુઓ અહેવાલ...
Advertisement
Advertisement