India- Pakistan War : Bharat નો પ્રચંડ ઘા, Pakistan ના બે કટકા
પાકિસ્તાન પર ભારતે કહેલ હુમલામાં પાકિસ્તાનની સીમા પરની ચોકીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ચોકીઓ પરથી નાગરિકો પર ફાયરિંગ થઈ રહ્યું હતું.
03:03 AM May 10, 2025 IST
|
Vishal Khamar
પાકિસ્તાન દ્વારા ભારત પર કરેલ ડ્રોન હુમલા બાદ ભારતીય સેનાએ પણ સામે વળતો પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. ભારત દ્વારા પાકિસ્તાન પર વળતો હુમલો કરતા પાકિસ્તાનની સીમા પરની કેટલીક ચોકીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પાકિસ્તાની ચોકીઓ કાટમાળમાં ફેરવાઈ જવા પામી હતી. ભારતે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપ્યો હતો. આ ચોકીઓ પરથી નાગરિકો પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું.
Next Article