India- Pakistan War : Kutchમાં ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય સેનાએ 6 ડ્રોન નષ્ટ કર્યા
અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ પર કચ્છમાં ગુરૂવારે સવારે કુરનમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા ભારતીય સેનાએ પાક.ને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં ગુજરાતના કચ્છમાં ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ થયો...
Advertisement
- અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું
- હાલમાં ગુજરાતના તમામ સરહદી જિલ્લાઓ હાઈ એલર્ટ પર
- કચ્છમાં ગુરૂવારે સવારે કુરનમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા
ભારતીય સેનાએ પાક.ને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં ગુજરાતના કચ્છમાં ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ત્યારે અબડાસામાં કરાયેલો ડ્રોન હુમલો સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. તથા કચ્છ લખપતમાં વહેલી સવારે જોરદાર ધડાકાનો અવાજ આવતા લોકો સફાળા જાગ્યા છે. જેમાં લોકોએ ડ્રોન જેવું નજરે જોયું હોવાનું બહાર આવ્યું છે. તથા ઘટના સ્થળના વીડિયો સામે આવ્યા છે.
Advertisement
Advertisement