India-Pakistan War : Gujarat દરેક પડકાર માટે છે તૈયાર
PM મોદીએ CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાત કરી હતી. તેમજ સરહદ પરની સ્થિતિ અંગે સજ્જતા જાણી હતી. આગોતરા આયોજનીની PM મોદીએ વિગતો મેળવી હતી.
04:00 AM May 10, 2025 IST
|
Vishal Khamar
વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાત કરી હતી. તેમજ સરહદ પરની પ્રવર્તમાન સ્થિતિ અંગે સજ્જતા જાણી હતી. આગોતરા આયોજનની પીએમ મોદી વિગતો મેળવી હતી. કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જિલ્લા અંગે ચર્ચા પણ કરી હતી. તેમજ નાગરિકોની સુરક્ષા સલામતીના પગલા જાણ્યા હતા.
Next Article