India- Pakistan War : Harsh Sanghavi... જો કોઈ દેશ વિરોધી પોસ્ટ કરશે તો....
India- Pakistan War: ગુજરાત એક સરહદીય રાજ્ય છે અને અત્યારે India-Pakistan War ચરમસીમા પર છે. ગુજરાતના કચ્છ સહિત અનેક જિલ્લાઓ માટે અત્યારે સંવેદનશીલ સ્થિતિ છે. તેથી આ સ્થિતિમાં નાગરિકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. જેમાં બ્લેકઆઉટ કે મોક ડ્રીલ...
02:51 AM May 10, 2025 IST
|
Hiren Dave
India- Pakistan War: ગુજરાત એક સરહદીય રાજ્ય છે અને અત્યારે India-Pakistan War ચરમસીમા પર છે. ગુજરાતના કચ્છ સહિત અનેક જિલ્લાઓ માટે અત્યારે સંવેદનશીલ સ્થિતિ છે. તેથી આ સ્થિતિમાં નાગરિકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે. જેમાં બ્લેકઆઉટ કે મોક ડ્રીલ જેવી આપાતકાલીન સ્થિતિમાં સરકારી નિર્દેશોનું પાલન કરવું. પોલીસ અને સુરક્ષાદળોને સહકાર આપવો પણ ખૂબ આવશ્યક છે.
Next Article