India pakistan war : હવે Pakistan ના ગાભા! યુદ્ધવિરામ પછી પણ પાકિસ્તાનનો હુમલો!
India Pakistan Ceasefire : યુદ્ધવિરામની જાહેરાત પછી તરત જ પાકિસ્તાને ફરી એકવાર (India Pakistan Ceasefire)અવળચંડાઈ કરી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન તરફથી હજુ પણ ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. માહિતી અનુસાર શ્રીનગર, ઉધમપુરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. ઉધમપુરમાં બ્લેકઆઉટ...
Advertisement
India Pakistan Ceasefire : યુદ્ધવિરામની જાહેરાત પછી તરત જ પાકિસ્તાને ફરી એકવાર (India Pakistan Ceasefire)અવળચંડાઈ કરી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન તરફથી હજુ પણ ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. માહિતી અનુસાર શ્રીનગર, ઉધમપુરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. ઉધમપુરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.
Advertisement