India- Pakistan War । Bharat-Pakistan વચ્ચે વિશ્વનું સૌથી મોટું યુદ્ધ LIVE
PAK દ્વારા રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરનાં બોર્ડર એરિયામાં ડ્રોન અને મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે, જેનો ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપ્યો છે.
Advertisement
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે પાકિસ્તાન દ્વારા રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીરનાં બોર્ડર એરિયામાં ડ્રોન અને મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે, જેનો ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપ્યો છે અને તમામ પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલને આકાશમાં જ તોડી પાડી આકરો જવાબ આપ્યો છે....જુઓ અહેવાલ...
Advertisement