ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતના લવપ્રિત સિંહે વેટલિફ્ટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ભારતીય ખેલાડીઓમાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલનો વરસાદ વરસાવી રહ્યો છે. આ ક્રમમાં હવે ભારતના યુવા વેઇટલિફ્ટર લવપ્રિત સિંહ પણ જોડાયો છે. લવપ્રિતે ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. #CommonwealthGames2022 | India's Lovepreet Singh wins bronze in men's weightlifting 109 Kg weight category with a total lift of 355 Kg. pic.twitter.com/PkBqgrVaE5— ANI (@ANI) August 3, 2022 લવપ્રીત સિંહ સ્નેચ રાઉન્ડમાં સારું રમ્યો હતો અને ત્રણેય પ્રયાસમાં તે સફળ સાબિત થયો હતો. તેણે સ્નેચ રાઉન્ડમાં અનુક્રમે 157 કિ
12:40 PM Aug 03, 2022 IST | Vipul Pandya

ભારતીય ખેલાડીઓમાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલનો વરસાદ વરસાવી રહ્યો છે. આ ક્રમમાં હવે ભારતના યુવા વેઇટલિફ્ટર લવપ્રિત સિંહ પણ જોડાયો છે. લવપ્રિતે ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. 

લવપ્રીત સિંહ સ્નેચ રાઉન્ડમાં સારું રમ્યો હતો અને ત્રણેય પ્રયાસમાં તે સફળ સાબિત થયો હતો. તેણે સ્નેચ રાઉન્ડમાં અનુક્રમે 157 કિગ્રા, 161 કિગ્રા અને 163 કિગ્રા વજન ઉંચક્યું હતુ. આ પછી લવપ્રીતે પણ ક્લિન એન્ડ જર્ક રાઉન્ડમાં તેના ત્રણેય પ્રયાસને સફળ બનાવ્યા હતા અને અનુક્રમે 185 કિગ્રા, 189 કિગ્રા, 192 કિગ્રા વજન ઉંચક્યું હતુ. આ રીતે લવપ્રીતે કુલ 355 કિલો વજન ઉંચક્યું હતું.  
Tags :
GujaratFirstIndiaLovepreetSinghwinbronzemedal
Next Article