India vs Pakistan: Operation Sindoor Part 2 | પાકિસ્તાનમાં મોટું થવાનું નક્કી..?
પાકિસ્તાનમાં કંઈ મોટું થવાનું નક્કી છે. કારણ કે દિલ્હીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રિવ્યૂ બેઠક યોજી હતી...
Advertisement
પાકિસ્તાનમાં કંઈ મોટું થવાનું નક્કી છે. કારણ કે દિલ્હીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રિવ્યૂ બેઠક યોજી હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, NSA અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પત્યા બાદ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વન ટુ વન બેઠક યોજી હોવાની પણ માહિતી છે....જુઓ અહેવાલ...
Advertisement