Pakistan સામે India ની સૌથી ચતુર રણનીતિ, ભારતે અનમેન્ડ એરિયલ વ્હિકલનો ઓપરેશનમાં કર્યો ઉપયોગ
ભારતે અનમેન્ડ એરિયલ વ્હિકલનો ઓપરેશનમાં ઉપયોગ કર્યો હતો.
Advertisement
પાકિસ્તાન સામે ભારતે (India) પોતાની ચતુર રણનીતિનો ઉપયોગ કરીને સૌને ચોંકાવી દીધા છે. ભારતે અનમેન્ડ એરિયલ વ્હિકલનો ઓપરેશનમાં ઉપયોગ કર્યો હતો. અનમેન્ડ એરિયલ વ્હિકલ એટલે પાયલટ વિનાનું ડ્રોન. સુખોઈ અને મિગ જેવા જ દેખાતા ડ્રોનને ઉડાવી ભરમાવ્યાં હતા. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ડ્રોનથી ભરમાઈ ગઈ હતી...જુઓ અહેવાલ...
Advertisement