India’s Sudarshan Chakra : દેશના 15 શહેર ટાર્ગેટ, Bharat ની S-400 બની ઘાતક
આ ઘટનાએ S-400 ને ભારતનું "સુદર્શન કવચ" સાબિત કર્યું છે, જે દુશ્મનોના દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે.
Advertisement
ભારતીય વાયુસેના અને S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા 15 ભારતીય શહેરો પર હવાઈ હુમલા કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આ ઘટનાએ S-400 ને ભારતનું "સુદર્શન કવચ" સાબિત કર્યું છે, જે દુશ્મનોના દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે...જાણો S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી અંગે...
Advertisement