IndiGo flights : ઈન્ડિગોની ઉડાનો રદ, યાત્રીઓ પરેશાન
ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રેલવે વિભાગે ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે.
06:35 PM Dec 06, 2025 IST
|
Vipul Sen
ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રેલવે વિભાગે ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. જે હેઠળ હવે અમદાવાદ-દિલ્હી વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે. રેલવે અનેક રૂટ પર 37 પ્રીમિયમ ટ્રેનમાં 116 કોચ વધાર્યા છે. ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોના હિતમાં નિર્ણય કર્યો છે... જુઓ અહેવાલ...
Next Article