Indore Transporter Murder : મેઘાલયમાં ઈન્દોરના ટ્રાન્સપોર્ટર રાજાની હત્યા..!
Indore Transporter Murder : મેઘાલયમાં ઇન્દોરના ટ્રાન્સપોર્ટર રાજા રઘુવંશીના મૃત્યુના કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સિમે જણાવ્યું હતું કે રાજા રઘુવંશીની હત્યા વૃક્ષ કાપવાના હથિયારથી કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ માહિતી સામે આવી...
Advertisement
Indore Transporter Murder : મેઘાલયમાં ઇન્દોરના ટ્રાન્સપોર્ટર રાજા રઘુવંશીના મૃત્યુના કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સિમે જણાવ્યું હતું કે રાજા રઘુવંશીની હત્યા વૃક્ષ કાપવાના હથિયારથી કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.એસપી વિવેક સિમે જણાવ્યું હતું કે પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યું છે. હવે ટૂંક સમયમાં આ કેસનો ખુલાસો થશે.
.
Advertisement
Advertisement