ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bharuch : માસૂમને કરડ્યો સાપ, ભૂવા પાસે લઈ ગયો બાપ અને થયું મોત!

ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકાનાં ભીમપોર ગામે અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ સરપંચનાં દીકરાને સાપે ડંખ મારતા હોસ્પિટલનાં બદલે ભુવા પાસે લઈ જતાં માસૂમનું મોત નીપજ્યું છે. બે કલાક સુધી સાપે ડંખ મારેલા બાળકને મંદિરે બેસાડી રાખતા આખરે...
02:48 PM Sep 04, 2024 IST | Vipul Sen
ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકાનાં ભીમપોર ગામે અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ સરપંચનાં દીકરાને સાપે ડંખ મારતા હોસ્પિટલનાં બદલે ભુવા પાસે લઈ જતાં માસૂમનું મોત નીપજ્યું છે. બે કલાક સુધી સાપે ડંખ મારેલા બાળકને મંદિરે બેસાડી રાખતા આખરે...

ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકાનાં ભીમપોર ગામે અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ સરપંચનાં દીકરાને સાપે ડંખ મારતા હોસ્પિટલનાં બદલે ભુવા પાસે લઈ જતાં માસૂમનું મોત નીપજ્યું છે. બે કલાક સુધી સાપે ડંખ મારેલા બાળકને મંદિરે બેસાડી રાખતા આખરે શરીરમાં ઝેર પસરી જતાં મોત નીપજ્યું છે. જુઓ આ અહેવાલ...

Tags :
AmodBharuchBhimpore VillageGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsSuperstition
Next Article