Vadodara : વડોદરાના ડભોઈમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા સૂચના
વડોદરાના ડભોઈમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે. બાગ સમિતિ ચેરમેનના પતિનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Advertisement
વડોદરાના ડભોઈમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે. બાગ સમિતિ ચેરમેનના પતિનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાઇરલ વીડિયોમાં સંભળાય છે કે, સરદારબાગમાં સ્પીકર પર હનુમાન ચાલીસા વાગે છે. બાગમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરાઈ છે. કોઈ પણ ધાર્મિક ગીત નહીં વગાડવા આદેશ કરાયો. મોર્નિંગ વોક પર જતાં લોકોની રજૂઆત કરાઈ. છેલ્લા 8 મહિનાથી સરદાર બાગમાં ચાલીસા વાગે છે. ઓડિયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. ભાજપના કોર્પોરેટર અને સ્થાનિકો બાગમાં પહોંચ્યા હતા. સ્થાનિકો દ્વારા સરદાર બાગમાં હનુમાન ચાલીસા થઈ હતી.......જુઓ અહેવાલ....

