Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

International Yoga Day 2025 : વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થઈ રાજ્યકક્ષાની ઉજવણી

21મી જૂન 2025ના રોજ 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2025) ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં વડનગર ખાતે આ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
Advertisement

International Yoga Day 2025 : આજે સમગ્ર વિશ્વમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2025) ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં વડનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Hrishikesh Patel) પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા છે. સમગ્ર વડનગરમાં અલગ અલગ 11 સ્થળોએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. કુલ 11 સ્થળોએ 8500 લોકો યોગાસન કરવા માટે જોડાયા છે. જૂઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×