International Yoga Day : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil કાર્યક્રમમાં હાજર
આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (INTERNATIONAL YOGA DAY) ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ (JAL SHAKTI MINISTER OF INDIA - C R PATIL) વડોદરામાં વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજર રહીને યોગાભ્યાસ કરી રહ્યા છે.
02:34 PM Jun 21, 2025 IST
|
Hardik Shah
INTERNATIONAL YOGA DAY : આજે દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (INTERNATIONAL YOGA DAY) ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ (JAL SHAKTI MINISTER OF INDIA - C R PATIL) વડોદરામાં વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજર રહીને યોગાભ્યાસ કરી રહ્યા છે. આજે વડોદરા પાલિકા દ્વારા યોગ સત્ર યોજવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે મોટી સંખ્યામાં યોગ સાધકો જોડે યોગ કરી રહ્યા છે. તેમની સાથે શહેરના ધારાસભ્ય અને દંડક, સાંસદ સહિતના અગ્રણીઓ યોગ અભ્યાસ અર્થે જોડાયા છે.
Next Article