IPL 2026 Final : Ahmedabad માં યોજાનારી IPL ફાઇનલ પર વરસાદનું સંકટ
IPL 2026 Final : આજે 31 મે, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2026ની ફાઈનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે, જેમાં સતત બીજી વાર ટ્રોફી જીતવાના ઈરાદા સાથે RCB અને પોતાની બીજી ટ્રોફી ઘર આંગણે મેળવવા GT મેદાને ઉતરશે. જોકે, આ રોમાંચક ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે.
Advertisement
IPL 2026 Final : આજે 31 મે, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2026ની ફાઈનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે, જેમાં સતત બીજી વાર ટ્રોફી જીતવાના ઈરાદા સાથે RCB અને પોતાની બીજી ટ્રોફી ઘર આંગણે મેળવવા GT મેદાને ઉતરશે. જોકે, આ રોમાંચક ફાઈનલ મેચ પર વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે, કારણ કે હવામાન વિભાગે થન્ડર એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરી છે, જે મેચમાં વિઘ્નરૂપ બની શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેચ માટે 1 જૂનને 'રિઝર્વ ડે' તરીકે રાખવામાં આવ્યો છે, અને જો મેચ રદ થાય, તો પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેલી RCB ને વિજેતા જાહેર કરવામાં આવશે.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


