Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026 Final : અમદાવાદમાં RCB અને GT વચ્ચેની ફાઇનલને લઇને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ

IPL 2026 Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL 2026ની ફાઇનલમાં RCB અને GT વચ્ચે ટક્કર જામવાની છે. આ ઐતિહાસિક મુકાબલાને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચી રહ્યા છે, જ્યારે ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા ચાહકો ટિકિટ મેળવવા ઉમટી પડ્યા છે. સાથે જ વરસાદ મેચમાં વિઘ્ન ન બને તેવી પ્રાર્થનાઓ પણ થઈ રહી છે.
Advertisement

IPL 2026 Final : IPL 2026ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હોવાથી ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેના આ મહામુકાબલાની મજા માણવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ તરફ ઉમટી રહ્યા છે. ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા ચાહકો પણ ટિકિટ મેળવવા માટે સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. મેચને લઈને બંને ટીમોના સમર્થકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, જ્યારે વરસાદ કોઈ વિઘ્ન ન ઊભું કરે તેવી પ્રાર્થનાઓ પણ કરવામાં આવી રહી છે. GT અને RCBના ચાહકોએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત દરમિયાન પોતાની ટીમના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ફાઇનલને લઈને પોતાના ઉત્સાહની લાગણીઓ શેર કરી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×