Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Iran Israel War : Dubai માં ગુજરાતીઓ અટવાયેલા, ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાત

ઈરાન ઇઝરાયલ યુદ્ધ તણાવથી દુબઈમાં ગુજરાતીઓ ફસાયા છે. સુરત, અમદાવાદનાં 32 થી 50 લોકો દુબઈમાં અટવાયા હોવાની માહિતી છે.
Advertisement

ઈરાન ઇઝરાયલ યુદ્ધ તણાવથી દુબઈમાં ગુજરાતીઓ ફસાયા છે. સુરત, અમદાવાદનાં 32 થી 50 લોકો દુબઈમાં અટવાયા હોવાની માહિતી છે. ફ્લાઈટો રદ થતા મુસાફરો દુબઈમાં જ ફસાઈ ગયા હોવાના સમાચાર છે. જરીવાળા પરિવારના 25 સભ્યો પણ દુબઈમાં અટકાયા છે. દુબઈ-સુરત ફ્લાઈટ કેન્સલ થતા મુશ્કેલી વધી ગઈ છે. અટવાયેલા ગુજરાતીઓએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને સરકાર પાસે મદદ કરવાની અપીલ કરી છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×