Iran-Israel war : ઇરાન-ઇઝરાયલ યુદ્ધ , ગુજરાતીઓની શું છે સ્થિતિ?
ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સીધું અને સટ્ટ' માં આજે વાત કરવાની છે ઇરાન અને ઇઝરાયલ યુદ્ધ અંગે. આ યુદ્ધમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું નિધન થયું છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટના વિશેષ કાર્યક્રમ 'સીધું અને સટ્ટ' માં આજે વાત કરવાની છે ઇરાન અને ઇઝરાયલ યુદ્ધ અંગે. આ યુદ્ધમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું નિધન થયું છે. જે બાદ પરિસ્થિતિઓ વધુ વણસી છે. બંને દેશ એક બીજા પર મિસાઇલ હુમલા કરી રહ્યા છે. ઇરાન દ્વારા ખાડી દેશોમાં આવેલા અમેરિકાના 27 જેટલા લશ્કરી બેઝ પર એકસાથે હુમલો કરવામાં આવ્યો હતો. દોહા, દુબઈ જેવા મહાનગરોમાં પણ પ્રચંડ વિસ્ફોટોના અવાજો સાંભળવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર ખાડી દેશોમાં ભયનો માહોલ છે. ત્યારે ત્યાં રહેતા અનેક ગુજરાતી નાગરિકો પણ ફસાયા છે.... જુઓ અહેવાલ.....
Advertisement


